Archive | ફોટો ગેલેરી

Tags: , ,

કોંગ્રેસે દેશને ઉધઈની માફક ખોખલો કર્યો છે નરેન્દ્ર મોદી અમરેલી

Posted on 27 April 2009 by Narendramodi.tv

આજે અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભાને સંબોધી વિજયી સંકલ્પ લેવડાવ્યો હતો. અમરેલી ખાતે જાહેરસભાને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતનો ચોતરફ જય જયકાર થાય છે તે સાચુ છે તેનું કારણ એક વિકાસ અને બીજુ કારણ સાડા પાંચ કરોડ ગુજરાતીઓનો છે.ગુજરાતને (અનુ વોટબેંકની નીતીને દફનાવી રાજનિતીનો રસ્તો અપનાવ્યો છે કોંગ્રેસે ઉધઈની માફક દેશને ખોખલો કરી નાખ્યો છે ત્યારે એ આ ઉધઈનો ખાત્મો જેમ આપણે લાકડાના કાણાઓમાં દવા નાંખી કરીએ છીએ તેમ તા. ૩૦મીએ પોલીસ મથક બટન દબાવી મશીન વડે ખાત્મો બોલાવવો પડશે તેમ જણાવી દેવા નાબુદીના નામે નાટક કર્યુ છે પરંતું અડવાણીજીની સરકાર આવશે તો બધા જ ખેડુતોના દેવા માફ કરશે આ નિર્ણયની હિંમત અડવાણીજીએ કરી છે ઉપરાંત બેટી બચાવો દેશમાં ગમે ત્યા જેમને ત્યા દિકરી જન્મે તેની સાથે એક લાખ જમાં કરાવવામાં આવશે પરિણામે દિકરી લખપતિ બનશે ‘‘ લાડલી લક્ષ્મી યોજના ’’ બનાવાશે આતંકવાદ સામે લડવાની દિલ્હીની સરકારની તાકાત નથી ભાજપનો સંકલ્પ છે આતંકવાદને જડમુળમાંથી ઉખાડવાનો. જરૂર પડયે આતંકવાદીઓને તેની ભાષામાં જવાબ આપીશું અંતમાં તેઓએ જણાવેલ કે ગુજરાતના લોકો દયાળુ છે ૬૦ વર્ષના ગુના માફ કરશે પણ તેને કોઈ છેતરી જાય તે હવે મંજુર નથી તેમ જણાવી અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભાઈ નારણભાઈક ાછડીયાને જંગી બહુમતિથી વિજયી બનાવવા તા. ૩૦ મી એ મતદાન કરવા જનતા જનાર્દનને અપીલ કરી હતી. આ જાહેરસભામાં કૃષિમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ અને સુરક્ષા સાથે પારદર્શક વહીવટ આપ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્યશ્રી કાળુભાઈ વિરાણી, શ્રી હીરાભાઈ સોલંકી, અને ઉમેદવારશ્રી નારણભાઈ કાછડીયાએ જાહેરસભાને સંબોધી હતી.આ જાહેરસભામાં ધારાસભ્યશ્રી કાળુભાઈ વિરાણી, શ્રી હનુભાઈ ધોરાજીયા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મનસુખભાઈ ભુવા, ડો. કનુભાઈ કળસરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શરદભાઈ લાખાણી, ઉપપ્રમુખશ્રી વી. વી. વઘાસીયા, શ્રી રામભાઈ સાનેપરા, શ્રી અશ્ચિનભાઈ સાવલીયા, ડો. કાનાબાર, રશ્મીનભાઈ ડોડીયા, શહેર ભાજપ અમરેલીના બીપીનભાઈ જોષી, યુવા ભાજપના મુકેશભાઈ સંઘાણી, તુષારભાઈ જોષી, રાજુલાના બાબુભાઈ વાણીયા, રવુભાઈ ખુમાણ, જિલ્લા મહિલા મોરચા ભાજપના રેખાબેન માવદીયા, અન્ય મહિલા હોદેદારો, કાર્યકરો તથા અમરેલી જિલ્લા ભાજપના મહાનુભાવો, આગેવાનો વિવિધ મોરચાના હોદેદારો, કાર્યકરો ભાઈઓ - બહેનો અને જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી . આ જાહેરસભામાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા દામનગર દલિત આગેવાનો બચુભાઈ જયપાલ, વૃજલાલ ચૌહાણ, દહિડાના અમરશીભાઈ ધાધલ તથા તેમના ૧૦૦ જેટલા ટેકેદારો, જિલ્લા પંચાયત માજી સદસ્ય દલિત આગેવાનો મનુભાઈ મેઘજીભાઈ ચૌહાણ ભાજપમાં જોડાતા તેમને કેસરી ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ જાહેરસભાનું સમગ્ર સંચાલન શ્રી વી. વી. વઘાસીયાએ કર્યુ હતું.

Comments (0)

Narendra Modi Milestone : gujarat-2002, India-2011 and 2020..?

Posted on 24 April 2009 by Narendramodi.tv

મોદી માઈલસ્ટોન - ગુજરાત 2002, ભારત 2011 અને 2020..?

આ વીષે આપનુ શુ માંનવુ છે નીચે આપેલા બોક્સમા જરૂર લખો….

Comments (0)

રાજુલા ચુંટણીસભાની ફોટો ગેલેરી : narendra modi

Posted on 22 April 2009 by Narendramodi.tv

Comments (0)

Advertise Here

Photos from our Flickr stream

See all photos

Advertise Here

Archives