મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આજથી શરૂ થયેલા કૃષિ મહોત્સવ ૨૦૦૯ના પ્રારંભે ઉરત ગુજરાતમાં દિવેલાના મુલ્યવર્ધિત ઉત્પાદન સંશોધન માટેનો સ્પશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપવા સાબરકાંઠામાં પશુસંવર્ધનના પ્રશિક્ષણના સંશોધન માટેની કામધેનુ યુનિવર્સિટી ડિસામાં ભારતનું સૌથી પ્રથમ ૨૪ કલાક આધુનિક પશુ સારવાર ઉપલબ્ધ કરનારૂ વેટરનરી કિલનીક શરૂ કરવા આધુનિક પશુ સારવાર ઉપલ્ અનેો ભારતની સર્વ પ્રથમ પશુ હોસટેલ બનાસકાપ્રંઠા કુશ્કલ ગામે જનભાગીદારીથી સ્થાપવા સહિતની કૃષિ આધારિત અર્થતંત્રને વધુ સંગીન બનાવવાની મહત્વની જાહેરાતો કરી હતી.સમગ્ર ગુજરાતમાં આજથી ૨૧ દિવસનો કૃષિ મહોત્સવ શરૂ થયો છે.રાજયમાં મુખ્યમંત્રીશ્રી પ્રેરિત આ પાંચમો કૃષિ મહોત્સવ છે અને આ વર્ષે કૃષિ મહોત્સવ દ્રારા વૈજ્ઞાનિક ખેતી અને પશુપાલન દ્રારા ગ્રામીણ અર્થતંત્રીમાં ગ્રણાત્મક પરીવર્તન લાવવના ઘ્યેય સાથે રાજયની ચાર કૃષિ યુનિવર્સિટી અને ૨૨૫ તાલુકામથકોએ કૃષિ પ્રદર્શન તથા ખેતી પશુસંવર્ધન સહિત ગ્રામ અર્થતંત્ર સંગીન બનાવવા માટેના સેમિનાર યોજવામાં આવ્યા છે.મુખ્યમંત્રી શ્રીએ આજે સરદાર કૃષિનગર સાિમાં કૃષિ યુનિવર્સિટીના ના ઉપક્રમે અને કૃષિ પ્રદર્શનના ઉદઘાટન કર્યા હતા.ઉતર ગુજરાતના સફળ પ્રગતિશીલ ખેડુતોના પ્રેરક પરશ્રિમની ગાથા વર્ણવતી કુષિના ઋષિ પુસ્તિકાનું વિમોચન કર્યુ હતું તેમણે ભારતની સરરૂપ્રથમ અનેમીલ હોસ્ટેલ પશુ છાત્રાલય નુપ્રં કુશ્કલ ગામે નિર્માણ ભયાનું તેનું ભુ્રમિપુજન કર્યુ હતુ.ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓમાં સોઇલ હેલ્થ મેનેજમેન્ટ અને સોઇલ રિફોર્મ્સના અભ્યાસ શરૂ કરાશે એવી જાહેરાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતુ કે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે માનવ સંસાધન વિકાસ શિક્ષણની નવી પહેલ તરીકે એગ્રો એન્જીનીયરીંગ એગ્રો પોલિટેકનીકો શરૂ કરવામાં ગુજરાિત અગ્રેસર છે. કૃ્રષિ ક્ષેત્રે ગુણાત્મક સુધારાનું જનઆંદોલન ઉભુ કરવામાં કૃષિમહોતસવ નિણાયારક પરીબળ બની ગયો છે અને આટલી સિધિઓ પછી હવે ગુજરાતના કિસાનોના પરસેવા અને પરિક્ષશ્રમ મહેક મુલ્વર્ધિત કૃષિ ઉત્પાદનો દ્રારા દુનિયાના બજારોમાં પહોંચે તેવો સંકલ્પ રાખ્યો છે એમ તેમણે કૃષિ મહોત્સવ ની આત્મેલ જગાવતા જણાવ્યું હતુ.પશુ હોસટેલનો પ્રયોગ ગામડાના સામાજિક આર્થિક પ્રણાલિગત જીવનમાં કલાઇમેન્ટ ચેન્જનો બદલાવ લાવશે તેવો વિશ્વ્વાસ તેમણે વયક્ત કર્યો હતો.ગોબર બેન્ક અને ગોબર ગેસનો ઘરવપરાશ એ ગ્રમાવિકાસમાં આરોગ્ય ક્ષેત્રે નવા પ્રાણ પુરાશે.દિવેલાના પાકમાં પ્રથમ નંબરે રહેલાં ઉતર ગુજરાત માટે આ વર્ષે એરંડાનું સુધારેલ બિયારણ બે હજાર કીલોની જગ્યાએ ૪૦.૦૦૦ કિલો ઉપલબ્ધ કર્યુ છે.અને આગામી વર્ષોમાં દિવેલાનો એસ.ઇ.ઝેડ શરૂ થતાં ગુજરાતમાં દિવેલાની મુલ્વર્ધિત ઉતયાદન ક્રાંતિનો ઉદય થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.પંચાયત મંત્રીશ્રી નરોતમભાઇ પખેલે જણાવ્યું હતુ કે ‘તર ગુજરાતની વર્ષો જુની અનેક સમસયાઓ આ સરકારે ઉકેલી છે. ૧૫ મી ઓગસ્ટનું રાષ્ટ્રીય પર્વ બનાસકાંઠામાં ઉજવીને રૂ.૧૧૦૦ કરોડો રૂપિયાના ખર્ચે ૯૫૬ જેટલા કામોનું ઉદઘાટન લોકાપર્ણ કરીને વિકાસ કામોનો ગુલદસ્તો જિલ્લાને આપ્યો છે.ભુતકાળની સરકારોએ આ વિસ્તારની ચિંતા નહોતી કરી ત્યારે રેતાળ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં પાઇપ લાઇન દ્રારા પાણી પહોપ્રંચાડયુ છે. બનાસકાંઠા જિલ્લાનાં કૃષિ મહોત્સવના પગલે ૨૫ હજાર હેકટર વિસ્તારમાં ટપાક પઘ્ધિત ખેડુતોએ અપનાવી છે કે એક સ્તુતય પગલુ છે એમ તેમણે ઉમેર્યુ હતુ.કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતુ કે આ વર્ષે જ્ઞાન આધારિત કૃષિ મહોત્ય્સવ યોજયો છે જેનો લાભ રાજયના ખેડુતોને મળશે આ મહોત્સવ દરમિયાન વિવિધ પાકો અને પધતિ પર સમીનાર યોજાનાર છે.જેના દ્રારા જે તે વિસ્તાર વિષયમાં કાર્યત ચખેડુતોને અધતન પાક પઘ્ધતિ વધુ ઉત્પાદન જળસપ્રંચય પ્રાણીનો કરકસરયુક ઉપયોગ જેવી વિસ્તૃત જાણકારી મળશે.આ પ્રસંગે મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ રાજય શ્રી પરબતભાઇ પટેલ, શ્રી જયસિંહ ચૌહાણ , મહેસાણાના નવ નિર્વાચિત સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ , ધારસભ્યો શ્રી લીલાધરભાઇ વાઘેલા, શ્રી મફતભાઇ પુરોહિત , શ્રી શપ્રંકરભાઇ ચૌધરી , શ્રી અનિલભાઇ માળી , સહકારી અગ્રણી શ્રી પરથીભાઇ ભટોળ , અગ્રસચિવશ્રી પી.એન.રાયચૌધરી, જિલ્લા કલેકટરશ્રી આર.જે.પટેલ, અગ્રણીઓ ખેડુતો વગેરે ઉપસ્થિત રહયા હતા.




