ગુજરાતમાથી લોકસભામાં ચુંટાયેલા ભાજપના તમામ ૧૫ સાંસદો (અડવાણીજી સહિત) ને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રવિવારે સાંજે ૪ વાગ્યે પોતાના ગાંધીનગરના બંગલે નિમંત્રીત કર્યા છે. રાજયસભાના ૮ સભ્યોને પણ નિમંત્રીત કરવામાં આવ્યાં છે. સંસદમાં કાર્યપઘ્ધતિ અને ગુજરાત ના પ્રશ્રો અંગે માર્ગદર્શન અપાશે અને મહત્વની વાતો થસે




