Search Results | "'narendra modi'"

Narendra Modi’s message to reach 1 cr students

Posted on 05 September 2009 by Narendramodi.tv

This Teacher’s Day, Chief Minister Narendra Modi will reach out to one crore students across Gujarat. That is a whopping 50 lakh more
than last year. How? The state education department has added 10,000 television screens in schools in every district to telecastCM’s message direct to students.

The state has added over 2,500 ku band sets in primary schools and 3,500 in high schools. In addition, about 4,000 sets have been installed in gram panchayats and colleges. Schools and colleges have been asked to make arrangements for Modi’s telecast.

The state plans to install 38,000 LCD television screens in government-run schools over the next few years. Sources said the state government has already made allocation of Rs 250 crore towards the project in the budget presented this year. The idea was put on fast track after Modi was unable to reach out to everyone through video-conferencing because of lack of screens in schools last year.

<
embed src="http://www.youtube.com/v/rl9U0X_H7MU&hl=en&autoplay=1" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="425" height="344">

Comments (0)

Tags: , , ,

Narendra Modi’s Webcast of Teacher’s Training via Satellite Speech

Posted on 08 June 2009 by Narendramodi.tv

Comments (0)

Tags: , , , , , , , , ,

First Convocation of Pandit Deendayal Petroleum University Gujarat

Posted on 28 May 2009 by Narendramodi.tv

Chief Minister Narendra Modi

Chief Minister Narendra Modi

The Pandit Deendayal Petroleum University will have its first convocation today at its Raisan near Gandhinagar on Ahmedabad-Gandhinagar Highway.
Former president Dr A P J Abdul Kalam will be the Chief guest and Chief Minister Narendra Modi will be the guest of honour at the convocation. The varsity’s board of governor and chairman Mukesh Ambani will also be present at the function.

Petroleum management degree will be awarded to 120 students and six students will be given medal for their scholastic performance’ in various programmes.

The petroleum university has three schools — School of Petroleum Management, School of Petroleum Technology and School of Solar Energy and offers BTech, MTech, MBA, PhD and Management Programmes for working executives of petroleum sector.

In addition to the regular educational programmes, the university has also taken up initiatives for establishing a Centre for Good Governance & Policy and Centre for Energy & Fuel Studies.

Comments (0)

એઆઇડીએમકેનાં સુપ્રીમો જયલલીતાને મનાવવા નરેન્દ્ર મોદીને જવાબદારી સોંપાઈ

Posted on 16 May 2009 by Narendramodi.tv

jay-lalita

એઆઇડીએમકેનાં સુપ્રીમો જયલલીતાને મનાવવા મોદીને જવાબદારી સોંપાઈ

મુખ્યમંત્રીને દેશભરમાં ભાજપ માટે પ્રચારની જવાબદારી સોંપ્યા બાદ હવે તેમને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ઉપયોગ કરવાના હેતુથી આજે રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહના નિવાસસ્થાને મળેલી પક્ષની મહત્ત્વની બેઠકમાં હાજરી આપવા ખાસ આમંત્રણ અપાયું હતું. મોદી માટે હવે ગુજરાતનું પ્લેટફોર્મ નાનું બની રહ્યું છે અને આજે નહીં તો કાલે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં યોગદાન આપનાર હોવાથી આ તેમના માટે મહત્ત્વની જવાબદારી બની છે. ખાસ કરીને મોદીના ઘનિષ્ઠ એવા તામિલનાડુના એઆઇએડીએમકેના સુપ્રીમો જય લલિતા સાથે વાટાઘાટો કરીને તેમને એનડીએના ઘટકમાં પાછા લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ૨૦૦૨માં જય લલિતા મોદીની શપથવિધિ વખતે મદ્રાસથી ખાસ બુકે લઇને આવ્યા હતા. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં મોદી પણ ત્યાં પ્રચાર માટે ગયા હતા. હાલ જય લલિતા કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ સાથે હોવાના સંકેતો છે પરંતુ તેમના પક્ષને સારી બેઠકો મળવાના અણસાર આવી જતાં પક્ષે મોદીના આ સંબંધોનો ઉપયોગ કરવાની જવાબદારી સોંપી છે.

Comments (0)

Tags: , ,

કોંગ્રેસને જ મત આપજો : નરેન્દ્ર મોદી અજમેર

Posted on 07 May 2009 by Narendramodi.tv

ajmera
આજે નરેન્દ્ર મોદીએ અજમેરમા ચુંટણી સભા સમ્બોધી હતી અને અજમેરના લોકોને તેઓએ પોતના આગવા અન્દાજમા લોકોને જણાવયુ હતુ કે તમે કોંગ્રેસને વોટ જરૂર આપજો અને તેઓએ આ નીવેદન મા એમ પણ જણાવ્યુ હતુ કે હુ નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે અજમેરમા આવી અને કોંગ્રેસને વોટ આપવા અજમેરના લોકોને સમજાવીશ અંને તેનો ચુંટણી પ્રચાર કરી આપીસ અને તેમા મને સંકોચ નહી થાય અને મને ભારતીય જનતા પાર્ટી ની આચારસહીંતા નહી લાગે અને મને તેમા કશો વાન્ધો પણ નથી અને રાષ્ટ્ર અને દેશની વાત સૌ પહેલા હોય અને નરેન્દ્ર મોદી તે માટે સાથે જ હોય

આ માટે તેઓએ કોંગ્રેસને કેટલાક કામ કરવાની યાદી આપી છે અને આ કામ કોંગ્રેસ કરે તો મોદી તેનો પ્રચાર કરશે

દેશની સુરક્ષા:
મોદીએ સુરક્ષાનો મુદ્દો ઉખેડતા કહ્યું કે કોંગ્રેસ સરકાર સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરૂને બુધવાર સવાર સુધીમાં ફાંસીએ ચડાવી દે તો તેઓ આ જગ્યાએ ફરી આવી કોંગ્રેસના પક્ષમાં વોટ આપવાની અપીલ કરવા તૈયાર છે.

દેશનો વીકાસ :
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ અજમેરમાં એક ચૂંટણી સભામાં પોતાના આગવા અંદાજમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ મોદીના શ્વાસ ગણવાનું અને ભાજપનો પીછો કરવાનું છોડી દે તેમજ દેશને ગુમરાહ કરવાનું બંધ કરી પોતાના 60 વર્ષના શાસનનો જવાબ આપે.

દેશનો ભુતકાળ :
મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેશની જનતાના 60 વર્ષ લીધા, બદલામાં શું આપ્યું ? દેશની સુરક્ષા અને વિકાસનું શું થયું ? દેશની દુર્દશા માટે પૂરી રીતે કોંગ્રેસ અને નેહરૂ પરિવાર જવાબદાર છે. જનતાએ તેમને ખૂબ સહન કર્યા છે. કોંગ્રેસના રાજમાં ખાવા-પીવાના ફાંફા પડી ગયા છે. હવે પૂરા દેશમાં પરિવર્તનની લહેર છે.

દેશવાશીઓનો વેશ્વાસ :
કોંગ્રેસના કપડાં ફાડવાના તમામ સવાલ જવાબ મોદી પાસે છે. અજમેરની જનતાએ બોલાવ્યો છે એટલા માટે મોદી આવ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી મનમોહનસિંહ જોધપુરની સભામાં કહે છે કે તેમને સોનિયાજીએ મોકલ્યા છે એટલા માટે આવ્યા છે. આ મનમોહનસિંહની નબળાઇનું ઉદાહરણ નથી તો બીજું શું છે ? એમ મોદીએ કહ્યું હતું.

વોટ બેંકની રાજ્નીતી:
મોદીએ કહ્યું કે કોંગ્રેસની એસઆરપી(સોનિયા-રાહુલ-પ્રિયંકા) દેશભરમાં ફરીને કંધહાર પ્રકરણ પર આક્ષેપો લગાવી રહ્યા છે. તેઓ જવાબ આપે છે શું 159 લોકોને મરવા દેવાતા ?. કોંગ્રેસ જવાબ આપે કે કાશ્મીરમાં ચરારે શરીફમાં ઘુસેલા આતંકવાદીઓને સેફ પેકેઝ કેમ આપવામાં આવ્યું ? તેમને બિરીયાની કેમ પીરસવામાં આવી ? આંધ્રપ્રદેશમાં નક્સલવાદીઓના ટોચના 60 ત્રાસવાદીઓને કેમ સુરક્ષિત છોડવામાં આવ્યા ?

રોજગારીની વાતો :
મોદીએ ઉમેર્યું કે કોંગ્રેસે એક કરોડ બેરોજગારોને રાજગારી આપવાનો વાયદો કર્યો હતો. આજે કેન્દ્ર સરકાર કહી રહી છે કે દોઢ કરોડ લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે અને હજી વધુ લોકોની રોજીરોટી છીનવવાની શક્યતા છે. મોદીએ કહ્યું કે દેશના યુવાઓને બેરોજગાર કરનારી દિલ્હીની સલ્તનત 16મી તારીખે ચૂંટણી પરિણામ આવવાની સાથે જ બેરોજગાર થઇ જશે.

Comments (0)

નરેન્દ્રમોદી : 1- મે-2009

Posted on 02 May 2009 by Narendramodi.tv

મિત્રો, ૧લી એ ગુજરાતનો સ્થાપના દિવસ છે.

સ્વર્ણિમ ગુજરાત માટે સંકલ્પનો સમય છે. આપને ગુજરાતના સ્થાપના દિવસે અનેક અનેક શુભકામનાઓ.

ગુજરાતના નિર્માણમાં અને વિકાસમાં યોગદાન આપનાર સહુનો ઋણ સ્વીકાર કરી નમન કરું છું…

જય જય ગરવી ગુજરાત…

આભાર…

સૌનો

નરેન્દ્ર મોદી

sign

Comments (0)

ગુજરાતના સ્વાભિમાનની રક્ષા માટે જંગી મતદાન કરો : નરેન્દ્ર મોદી

Posted on 01 May 2009 by Narendramodi.tv

modi_vote

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ગુજરાતી ભાઇ બહેનોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું કે, આપ સૌએ ભાજપના શાસનમાં સંપૂર્ણ ભરોસો મૂક્યો છે અને એ વિશ્વાસને મેં ક્યારેય ડગવા દીધો નથી. ભારતના વિકાસ માટે આપણા ગુજરાતનો વિકાસ અત્યંત જરૃરી છે. ભારતની જનતા હવે વોટબેંકની રાજનીતિથી તંગ આવી ગઇ છે. કોંગ્રેસની નીતિઓથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અસુરક્ષિતતા સાથે અર્થતંત્ર ખોડંગાયું છે. પરિણામે આખા દેશના મતદારો વિકાસની રાજનીતિને સમર્થન આપવાનો નિર્ણય કરી ચૂક્યા છે.

મોદીએ જણાવ્યું છે કે, ૧ મે નારોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. એ દિવસે શહીદોને નમન કરી સંકલ્પ કરીએ કે આપણું વિકાસશીલ રાજ્ય જ્યારે ર્સ્વિણમ જ્યંતી વર્ષ ઉજવતું હોય ત્યારે રાષ્ટ્રના વડાપ્રધાન પણ ગુજરાતના હોય. આપણે કેન્દ્રમાં એવી સરકારને સત્તા સોંપવી છે જે ગુજરાતની મિત્ર હોય. વિકાસમાં સહયોગ આપે. દિલ્હીમાં નવી કેન્દ્ર સરકાર લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં કાર્યરત થશે તો સાડા પાંચ કરોડ ગુજરાતીઓના આ સંકલ્પને કેન્દ્રનું પણ સમર્થન મળી રહેશે.

Comments (0)

સંસ્કૃત ભાષામા વેબસાઈટ ધરાવતા ભારતના સૌપ્રથમ અને એકમાત્ર નેતા નરેન્દ્રભાઈ મોદી

Posted on 26 April 2009 by Narendramodi.tv

modi41
visit : www.narendramodi.in

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વ્યકિતગત વેબસાઈટ ગુજરાતી અને અંગ્રેજી ભાષામા કાર્યરત હતી અને વધુ લોકઉપયોગી બનાવવા માટે અમદાવાદમા એલીસબ્રીજ જીમખાના ખાતેથી આજરોજ આ વેબસાઈટ નુ નવુ સંસ્કૃત અને હિન્દી સ્વરૂપ લોન્ચ કરવામાં આવ્યુ હતુ ભારતમા કોઇ નેતાની વેબસાઈટ જો સંસ્કૃત ભાષામા બની હોય તો તે એકમાત્ર નરેન્દ્રભાઈ મોદીની વેબસાઈટ છે.

સંસ્કૃત જેવી આપણી પ્રાચીન ભાષા અને હિન્દી રાષ્ટ્રભાષામાં કાર્યરત થયેલી આ વેબસાઇટ ટેકનોસાવી યુવા હૈયાંઓ અને ભાષાપ્રેમીઓ માટે પોતાના વિચારો-આઇડીયા-શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેનો પોતાનો અભિગમ, ગુજરાત વિશેની અનેકવિધ બાજુઓ જાણવા અને વ્યકત કરવામાં અગત્યનું માધ્યમ બની રહેશે.

નરેન્દ્રભાઇ મોદીની વિશ્વના ખૂણે-ખૂણે વસતા જનજન સુધી કોમ્પ્યુટર અને વેબસાઇટના માધ્યમથી પહોંચવાની પ્રતિબદ્ધતા તથા પ્રાચીન સંસ્કૃતિનાં રૂગ્વેદના મંત્ર બધી દિશાઓથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવની ફલશ્રુતિએ શરૂ થયેલી આ વેબસાઇટ સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરબિંદો તથા આચાર્ય પૂજ્ય વિનોબા ભાવેની ભારતીય સાંસ્કૃતિક-ઐતિહાસિક વિરાસતના ક્રાંતિ વિચારો-ખ્યાલો જનસામાન્ય અને દેશ-વિદેશમાં વસતા લાખો કોમ્પ્યુટર સેવીઓ સુધી પહોચાડવાનું એક આગવું માધ્યમ બનશે.

Press Note in narendramodi.in

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વ્યકિતગત આગવી સંસ્કૃત અને હિન્દી વેબસાઇટ આજે લોન્ચ કરવામાં આવી છે.

સંસ્કૃત જેવી આપણી પ્રાચીન ભાષા અને હિન્દી રાષ્ટ્રભાષામાં કાર્યરત થયેલી આ વેબસાઇટ ટેકનોસાવી યુવા હૈયાંઓ અને ભાષાપ્રેમીઓ માટે પોતાના વિચારો-આઇડીયા-શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેનો પોતાનો અભિગમ, ગુજરાત વિશેની અનેકવિધ બાજુઓ જાણવા અને વ્યકત કરવામાં અગત્યનું માધ્યમ બની રહેશે.

નરેન્દ્રભાઇ મોદીની વિશ્વના ખૂણે-ખૂણે વસતા જનજન સુધી કોમ્પ્યુટર અને વેબસાઇટના માધ્યમથી પહોંચવાની પ્રતિબદ્ધતા તથા પ્રાચીન સંસ્કૃતિનાં રૂગ્વેદના મંત્ર “બધી દિશાઓથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવ”ની ફલશ્રુતિએ શરૂ થયેલી આ વેબસાઇટ સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરબિંદો તથા આચાર્ય પૂજ્ય વિનોબા ભાવેની ભારતીય સાંસ્કૃતિક-ઐતિહાસિક વિરાસતના ક્રાંતિ વિચારો-ખ્યાલો જનસામાન્ય અને દેશ-વિદેશમાં વસતા લાખો કોમ્પ્યુટર સેવીઓ સુધી પહોચાડવાનું એક આગવું માધ્યમ બનશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદી સ્પષ્ટપણે માને છે કે સંસ્કૃત એ આપણી પ્રાકૃત ભાષા છે અને તેના દ્વારા જ સાંસ્કૃતિક-શાશ્વત મૂલ્યોનું જતન-સંવર્ધન કોમ્પ્યુટરના આ યુગમાં વેબસાઇટ દ્વારા થઇ શકશે. આ માટે તેઓ સંસ્કૃતને સર્વસ્વીકૃત ભાષા તરીકે ધર-ધરમાં પહોંચતી કરવાનો ધ્યેય ધરાવે છે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતી અને અંગ્રેજી વેબસાઇટે માત્ર સાત જ મહિનાના ટૂંકાગાળામાં હજારો હિટસ મેળવી છે અને ર૪ હજાર ઉપરાંત તેના નોંધાયેલા ધારકો (રજીસ્ટર્ડ યુઝર્સ) છે. આ વેબસાઇટમાં સજેશન બોક્ષ, ગુજરાત વિશે પોતાના મંતવ્યો. મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાત માટેનો સમય માંગવો, શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ડાયરેકટ આઇડીયા શેરિંગ જેવી મહત્વની બાબતો સાથોસાથ વહિવટી સુધારણા માટેના સૂઝાવ. શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની બાબતો વિશેના મંતવ્યો, સૂચનો, સ્ક્રીન સેવર માટેની સગવડ તથા શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રવચનો, અવતરણો તથા મહત્વની વિડીયો કિલપ્સ ડાઉન લોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. વેબસાઇટ દ્વારા આ ઉપરાંત શ્રી નરેન્દ્ર મોદીના ચાહકો ફ્રિ રિંગટોન્સ, ઇ-ગ્રિટિંગ્સ જેવી સહુલિયત પણ મેળવી શકાશે.

ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ સ્ટેટસ જેવા વિદેશોમાં વસતા મોદી ચાહકોના સતત ઇ-મેઇલ પ્રવાહો અને અનેક સૂચનોની પરિપાટીએ શ્રી નરેન્દ્રભાઇ મોદીની વેબસાઇટમાં હિન્દી અને સંસ્કૃતના બે નવાં મોરપિંછ ઉમેરાયા છે.

આ વેબસાઇટ ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની શાસન સિદ્ધિઓ, વર્તમાન પ્રવાહો, વિવિધ કલ્યાણ કાર્યક્રમોનો પણ પરિચય આપનારી આગવી સાઇટ બની છે. ભારતભરના કોઇ રાજકીય નેતાની એક સાથે આટલી ભાષામાં વેબસાઇટ લોન્ચ થઇ હોય તેવા એકમાત્ર નેતાનું ગૌરવ શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રાપ્ત થયું છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીની આ વેબ સાઇટ પર પહોંચવું સરળ છે. ઇઝી ટુ એકસેસ, વેલ ઓર્ગેનાઇઝડ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીની સિદ્ધિઓની યશગાથા સરળ-સુદ્રઢ અને અસરકારક રીતે આ વેબસાઇટમાં આવરી લેવામાં આવી છે. હવે મોદી ચાહકો આ વેબસાઇટના ઉપયોગથી પોતે ચાહે ત્યારે-ઇચ્છે ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રવચનો, અવતરણો-વાકપ્રહારો http://narendramodi.in/egretings લીંક દ્વારા મેળવી શકશે.

આ નવતર પ્રયોગ અને અભિગમ યુવાપેઢીમાં પ્રાચીન પરંપરાગત ભાષાના જ્ઞાન વૃદ્ધિ સાથે જ ગુજરાતના વિકાસની ગાથા અને રાષ્ટ્રીય વિકાસમાં ગુજરાતના વિકાસના યોગદાનની બાજુઓ વેબસાઇટ અને ઇન્ટરનેટ દ્વારા પ્રસાર કરવામાં મહત્વપૂર્ણ પૂરવાર થશે.

Comments (0)

ચૂંટણી સભાઓ માટે હોટ ફેવરીટ બ્રાન્ડ નરેન્દ્ર મોદી

Posted on 25 April 2009 by Narendramodi.tv

modi_0031
ગાંધીનગર, તા.૨૨

લોકો અને કાર્યકર્તાઓમાં ચૂંટણીનો ટેમ્પો જમાવવા માટે ભાજપના ગુજરાત એકમમાં વડાપ્રધાનપદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી કરતાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર સભાઓ પોતાના વિસ્તારોમાં યોજવાની માગણીઓ કાર્યકરો કરી રહ્યાં છે. રાષ્ટ્રીય નેતાઓ, પ્રદેશના આગેવાનો, પ્રધાનો અને ફિલ્મી કલાકારોનું નામ પડતાં જ મતદારો તો ઠીક પહેલા કાર્યકરો દૂર ભાગી જાય છે. આવી દલીલ સાથે જિલ્લાકક્ષાએથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓનો આગ્રહ વધી રહ્યો છે.

૨૬ સંસદીય ક્ષેત્રમાં મતદાન માટેનો ૩૦મી એપ્રિલના દિવસનું અંતર ઘટી રહ્યું છે તેમ તેમ બંને પ્રમુખ રાજકીય પક્ષોમાં, પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર નેટવર્કને મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ૨૮મી એપ્રિલે પ્રચાર પૂર્ણ થાય તે અગાઉના રવિવાર અને સોમવારે અખાત્રીજ હોવાથી રાજ્યમાં પુષ્કળ લગ્નો હોવાથી ખરા પ્રચાર માટે માત્ર ૭૨ કલાકની ગણતરી ઉમેદવારો રાખી રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં કેસરિયો માહોલ સર્જવા માટે છેલ્લા તબક્કે ભાજપના રાજનાથસિંહ, અરુણ જેટલી, રૃપાલાની સભાઓ યોજવાનું આયોજન જિલ્લા એકમોમાં મોકલવામાં આવતાં જ કાર્યકરો આવા કાર્યક્રમમાં ભીડ ભેગી કરવામાં અસમર્થતા બતાવી રહ્યાં છે. સાથે જ સભાઓમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવા માટે માગણી કરી રહ્યાં છે.

Get the Flash Player to see this player.

Comments (0)

Narendra Modi Milestone : gujarat-2002, India-2011 and 2020..?

Posted on 24 April 2009 by Narendramodi.tv

મોદી માઈલસ્ટોન - ગુજરાત 2002, ભારત 2011 અને 2020..?

આ વીષે આપનુ શુ માંનવુ છે નીચે આપેલા બોક્સમા જરૂર લખો….

Comments (0)

Advertise Here

Photos from our Flickr stream

See all photos

Advertise Here

Archives