
IBN 7 પર આપણા “કોમન મેન” શ્રી નરેન્દ્રભાઇ મોદી એ આપેલું નિવેદન સાંભળવા જેવુ હતું. IBN ના રીપોટરે તેમને પુછયું કે, આ હુમલા પછી આપણે(સરકારે)શું પગલા લેવા જોઇ એ ?તો તેમણે ખુબ સુંદર જવાબ આપ્યો કે, અમેરીકા એ ૯/૧૧ પછી એવું તે શું કર્યુ જેથી તેમના ત્યાં એક પણ આતંકવાદી હુમલા નથી થયાં, આપણે પણ કંઇ એવું જ કરવું Continue Reading




