
આપણા મુખ્યમંત્રી મોદી સાહેબ બહુ બહાદુર. જેવી આઇપીએલ બહાર રમાડવાની વાત જાહેર થઇ તરત જ મોદી સાહેબને એક તક મળી ગઇ યુપીએ સરકારને ભાંડવા માટે અને એલાન કરીદીધું કે આઇપીએલ દેશ બહાર રમાડવી એ તો શરમજનક કહેવાય. સાથે સાથે એમ પણ કહી દીધું કે ગુજરાતમાં સંપૂર્ણ સુરક્ષા વચ્ચે આઇપીએલની બધી મેચો રમાડવા માટે ગુજરાત તૈયાર છે. Continue Reading




