Tag Archive | "સ્લમડોગ"

Tags: , ,

ભય હો તો પણ કોંગ્રેસની જય હો

Posted on 06 April 2009 by Narendramodi.tv

bhayho
આજે દેશભરમા આંતકનુ વાતાવરણ છે અને લોકો જે વીચારી શકે તે જો રાજા ન વીચારી શકે તો કેવુ વાતાવરણ હોય તે આજે આમ આદમી સરકારને બતાવે છે અને તે સાબીત કરે છે કે સ્લમડોગ નો ઓસ્કાર દેશ માટે એક લાંછન છે…
ગરીબ લોકોની વીચારધારા આ ભય હો ગીતમા ગવાયેલ નથી પરંતુ તે અનુભવાયેલ છે આપ પણ આ ગીત સામ્ભળીને જ વીચારજો આ બાબતમા અને આ હકીકત આપના મીત્રો, સગા અને સબન્ધી ને પણ સમજાવજો….

Get the Flash Player to see this player.

Comments (0)

Tags:

સ્લમડોગ ઓસ્કારનો જશ કોંગ્રેસને મળવો જોઈએ : મોદી

Posted on 05 April 2009 by Narendramodi.tv

wahgujarat.com

wahgujarat.com


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કટાક્ષભરી ટિપ્પણી આપતાં જણાવ્યું હતું કે સ્લમડોગ મિલિયોનેર ફિલ્મને ઓસ્કાર પુરસ્કાર મળ્યાનો જશ ખરેખર કોંગ્રેસને જાય છે. કોંગ્રેસે દાયકાઓ સુધી રાજ ના કર્યું હોત તો ફિલ્મમાં બતાવવા માટેનાં ઝૂંપડાં જ ના હોત. Continue Reading

Comments (0)

Advertise Here

Photos from our Flickr stream

See all photos

Advertise Here

Archives