Tag Archive | "narendra modi"

Tags: , , ,

Narendra Modi’s Webcast of Teacher’s Training via Satellite Speech

Posted on 08 June 2009 by Narendramodi.tv

Comments (0)

Tags: , , , , , , , , ,

First Convocation of Pandit Deendayal Petroleum University Gujarat

Posted on 28 May 2009 by Narendramodi.tv

Chief Minister Narendra Modi

Chief Minister Narendra Modi

The Pandit Deendayal Petroleum University will have its first convocation today at its Raisan near Gandhinagar on Ahmedabad-Gandhinagar Highway.
Former president Dr A P J Abdul Kalam will be the Chief guest and Chief Minister Narendra Modi will be the guest of honour at the convocation. The varsity’s board of governor and chairman Mukesh Ambani will also be present at the function.

Petroleum management degree will be awarded to 120 students and six students will be given medal for their scholastic performance’ in various programmes.

The petroleum university has three schools — School of Petroleum Management, School of Petroleum Technology and School of Solar Energy and offers BTech, MTech, MBA, PhD and Management Programmes for working executives of petroleum sector.

In addition to the regular educational programmes, the university has also taken up initiatives for establishing a Centre for Good Governance & Policy and Centre for Energy & Fuel Studies.

Comments (0)

Tags: , , , , , ,

લુધીયાણા મા આજે લઘુભારત જોઈ લે દુનિયા : નરેન્દ્ર મોદી

Posted on 11 May 2009 by Narendramodi.tv

પંજાબના લુધીયાણામા આજે એનડીએ ની મહારેલી યોજાઈ હતી અને ભાજપના 9 મુખ્યમંત્રી એ તેમા હાજરી આપી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આજે આ સભા મા કહયુ હતુ કે ગુજરાત અને પંજાબને તો લોહીનો સમ્બન્ધ છે અને હુ પંજાબમા જયારે પણ આવ્યો છુ મને ગુજરાતમા હોવ તેવુજ લાગે છે ગુજરાત અને પંજાબમા ફરક નથી અને તેઓએ એ પણ યાદ કરાવ્યુ હતુ કે કટોકટી પહેલા દીલ્લીમા જયપ્રકાશ નારાયણના નેત્રુત્વમા આવીજ એક રેલી યોજાઈ હતી અને જેણે કોંગ્રેસ ને ઉખાડીને ફેકી દીધી હતી અને આજે લુધીયાણાની ધરતી પર ઈતીહાસ ફરી વાર રચાઈ રહ્યો છે આજે જયપ્રકાશ નારાયણજી, લોહીયાજી, પંડીતજી નથી પણ તેઓના આશીર્વાદ આપણી સાથે છે અને આજે આ રેલી થી અડવાણીજીના નેત્રુત્વમા ફરી વાર કોંગ્રેસને ફેકી દેવાની સરૂઆત થઈ ચુકી છે
આ રેલીમા નરેન્દ્ર મોદીને પહોચવામા મોડુ થયુ હતુ અને સેકયુલર ટીવી ચેનલોએ આ માટેના સમાચારોની અને ભાગદોડ ચાલુ કરી દીધી હતી પણ નરેન્દ્ર મોદીએ તેઓને આ તક આપી ના હતી અને તેઓ આ રેલીમા શામેલ થઈ ગયા હતા

આજની આ સભામા નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ ના શાસન વીષે જણાવ્યુ હતુ કે કોંગ્રેસના રાજમા લોકોને લાઈનમા રાખવાની એક પદ્ધતી બની ગઈ છે કોંગ્રેસના રાજમા લોકોને રાશન લેવુ છે તો લાઈન લગાવો, ગેસ કનેકશન જોઈએ છે લાઈન લગાવો, સ્કુલમા એડમીશન જોઈએ છે લાઈન લગાવો, અને આ માટેજ કોંગ્રેસના મહાસચીવ કહે છે કે અફસલ ગુરૂ ફાસીની લાઈન મા જ છે જ્યારે તેનો વારો આવશે ત્યારેજ તેને ફાસી આપવામા આવશે આવુ રાજ દુનીયામા એકમાત્ર કોંગ્રેસ જ કરી શકે કે ફાસી માટે પણ જેમા લાઈન હોય. અને આ જ આપણા દેશ માટે એક કમભાગ્ય છે.

Comments (0)

Tags: , ,

કૌઆ ચલા હંસકી ચાલ : કોંગ્રેસના મહામંત્રી રિઝવાન ઉસ્માની

Posted on 18 April 2009 by Narendramodi.tv

ગુજરાતના મુખ્યમંત્રી આજે દેશભરમા પોતાના ભાષણથી અને મુદ્દાસર રજુઆતથી લોકપ્રીય બન્યા છે અને કોંગ્રેસના લોકોએ વીચારવા જેવી બાબત એ છે ” જો મોદી બેફામ હોય તો તેની સામે એક તો ફરીયાદ ચુંટણી પંચને મળી હોવી જોઈએ ” પણ આ જરૂરી વાત કોંગ્રેસના નેતાઓ ભુલી ગયા લાગે છે અને ખાસ તો એવુ લાગે છે કે તેઓ મોદી સાહેબના ભાષણ વધારે સામ્ભળતા લાગે છે તેના કારણેજ આજે નવસારીમા તેઓએ ” મોદી સ્ટાઈલ મારી ” પણ આ તો પેલા ઉંટવેદુ જેવુ થયુ ” મારી દીધુ ” હવે ” વાળવુ કેમ ” તે તો આવડતુ નથી અને આ ચૂંટણી અધિકારીને હવે શુ જવાબ દેવો તે કોને પુછવુ ? આ તો ભાઈ ” જોઈ જોઈ ને મારેલ હતુ ” હવે વાળવા માટે તો મોદી સાહેબનો સમય લેવો પડે કેમકે તે આના ખુબ અનુભવી અને જાણકાર છે તો તે પણ થાય જો કે એક આડવાત એછે કે તેઓ 30 તારીખ શુધી નવરા નથી પણ તેઓ પોતાના ભાષણમા જે બોલેછે તે યાદ કરાવીને તેને પ્રેશર આપી શકાય કે ” અમે પણ તમારા 5.5 કરોડ વાળાજ ગુજરાતી છીએ તો ” ભાઈ આ ” પાછુ વાળતા શીખડાવો ” મારૂ માનવુ છે તે જરૂર કઈ રસ્તો કાઢશેજ કેમ કે છેલ્લે તો ” ગુજરાતી ” માટે તો તેઓ બધુજ કુરબાન કરવામા માને જ છેને તો હવે એ જોવાનુ છેકે ” મોદી સાહેબ આ રિઝવાન ઉસ્માની પર કેટલા રીઝે છે કે પછી….. ”

સમાચાર…

નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવારની પરિચયવિધિ માટેની સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રિઝવાન ઉસ્માનીએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતાં મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઇ છે.
નવસારી ખુરશદેવાડી ખાતે ગત તા. ૧૩ના રોજ કોંગ્રેસી ઉમેદવાર ધનસુખ રાજપૂતની પરિચય વિધિ માટેની યોજાયેલી સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રીઝવાન ઉસ્માનીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દોનો મારો ચલાવ્યો હતો.

રીઝવાન ઉસ્માનીએ જણાવ્યું હતું કે, બદ્દતમીઝ, બદમાશ મુખ્યમંત્રીના મા-બાપ કોણ? મુખ્યમંત્રી મોદી તેમના પરિવારના નથી થયા તો પ્રજાના શું થવાના? આવા શબ્દોનો બેફામ મારો મુખ્યમંત્રી સામે ચલાવ્યો હતો. જેના આકરા પ્રત્યાઘાત ભાજપમાં પડયા હતા.

નવસારી જિલ્લા ભાજપ લીગલ સેલના કન્વીનર હરેશભાઇ સાવલિયાએ આ બાબતે મુખ્ય ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગની લેખિતમાં ફરિયાદ કરી પગલા લેવાની માંગ કરી છે. ડેપ્યુટી નોડલ અધિકારીને પણ આચારસંહિતા ભંગ અંગે ફરિયાદ કરી છે

Comments (0)

Advertise Here

Photos from our Flickr stream

See all photos

Advertise Here

Archives