Archive for the ‘બ્લોગ’ Category

 Page 1 of 2  1  2 »

ભાજપના નવા સાંસદોને શ્રી નરેન્દ્રભાઇ મોદીનું તેડુ

ગુજરાતમાથી લોકસભામાં ચુંટાયેલા ભાજપના તમામ ૧૫ સાંસદો (અડવાણીજી સહિત) ને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રવિવારે સાંજે ૪ વાગ્યે પોતાના ગાંધીનગરના બંગલે નિમંત્રીત કર્યા છે. રાજયસભાના ૮ સભ્યોને પણ નિમંત્રીત કરવામાં આવ્યાં છે. સંસદમાં કાર્યપઘ્ધતિ અને ગુજરાત ના પ્રશ્રો અંગે માર્ગદર્શન અપાશે અને મહત્વની વાતો થસે Full story

કોંગ્રેસને જ મત આપજો : નરેન્દ્ર મોદી અજમેર

કોંગ્રેસને જ મત આપજો  : નરેન્દ્ર મોદી અજમેર
આજે નરેન્દ્ર મોદીએ અજમેરમા ચુંટણી સભા સમ્બોધી હતી અને અજમેરના લોકોને તેઓએ પોતના આગવા અન્દાજમા લોકોને જણાવયુ હતુ કે તમે કોંગ્રેસને વોટ જરૂર આપજો અને તેઓએ આ નીવેદન મા એમ પણ જણાવ્યુ હતુ કે હુ નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે અજમેરમા આવી અને કોંગ્રેસને વોટ આપવા ... Full story

‘સેક્યુલર’ મિડિયા અને ‘સેક્યુલર’ પત્રકારો : ગુજરાતીઓ એ ખાસ ચેતવુ

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરમાં એનડીટીવીના વિજય દ્વિવેદીએ હેલિકોપ્ટર કે પ્લેન, જે કોઈ હોય, તેમાં ઇન્ટરવ્યૂ લીધો. એમાં અનેક સવાલો બાદ, તેમણે બાબરી મસ્જિદ અને રામમંદિર અંગે પૂછ્યું. મોદીએ કહ્યું, ‘અમને તમે સો વાર આ સવાલ પૂછ્યો છે, કૉંગ્રેસને પાંચ વાર તો પૂછો. ‘ પેલા ભાઈએ વાતનો તંત ન મૂકતા એ જ સવાલ દોહરાવ્યો. મોદીની જગ્યાએ કોઈ પણ હોય, થોડો રોષ તો આવે જ. ... Full story

નરેન્દ્રમોદી : 1- મે-2009

નરેન્દ્રમોદી  : 1- મે-2009
મિત્રો, ૧લી એ ગુજરાતનો સ્થાપના દિવસ છે. સ્વર્ણિમ ગુજરાત માટે સંકલ્પનો સમય છે. આપને ગુજરાતના સ્થાપના દિવસે અનેક અનેક શુભકામનાઓ. ગુજરાતના નિર્માણમાં અને વિકાસમાં યોગદાન આપનાર સહુનો ઋણ સ્વીકાર કરી નમન કરું છું... જય જય ગરવી ગુજરાત... આભાર... સૌનો નરેન્દ્ર મોદી Full story

ગુજરાતના સ્વાભિમાનની રક્ષા માટે જંગી મતદાન કરો : નરેન્દ્ર મોદી

ગુજરાતના સ્વાભિમાનની રક્ષા માટે જંગી મતદાન કરો : નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ગુજરાતી ભાઇ બહેનોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું કે, આપ સૌએ ભાજપના શાસનમાં સંપૂર્ણ ભરોસો મૂક્યો છે અને એ વિશ્વાસને મેં ક્યારેય ડગવા દીધો નથી. ભારતના વિકાસ માટે આપણા ગુજરાતનો વિકાસ અત્યંત જરૃરી છે. ભારતની જનતા હવે વોટબેંકની રાજનીતિથી તંગ આવી ગઇ છે. કોંગ્રેસની નીતિઓથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અસુરક્ષિતતા સાથે અર્થતંત્ર ખોડંગાયું ... Full story

આતંકવાદ સામે મારી શહીદી નક્કી જ છે : નરેન્દ્ર મોદી

કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માટે આતંકવાદ સામે લડવાનો ઇરાદો જોઇએ. ૪૬ની છાતી જોઇએ, મોતને મુઠ્ઠીમાં લઇને ફરવાની તાકાત જોઇએ, પણ તે કોંગ્રેસ પાસે નથી. ભાજપ અને મારી પાસે છે. મને ખબર છે કે આતંકવાદ સામેની લડાઇમાં એક દિવસ મારી શહીદી પણ નક્કી જ છે. તો શું કામ લોકો માટે અને લોકોની વરચે નહીં શહીદ થાઉ? તેવી તેજાબી વાણી સાથે કોંગ્રેસની સામે આકરાં શરસંધાન તાકીને નરેન્દ્ર ... Full story

ચૂંટાયા વગર વડાપ્રધાન બને તે માત્ર ‘જી હજૂરી’ જ કરી શકે

કમજોર વડાપ્રધાનના મુદ્દે બોલતા મોદીએ કહ્યું કે વડાપ્રધાન શકિતશાળી હોવા જોઇએ. ચૂંટાયા વગર રાજયસભામાંથી આવતા મનમોહનસિંઘ જેવા વડાપ્રધાન માત્ર ડાયનેસ્ટી(જી હજૂરી)ની જ તાકાત જાણે છે, જયારે લોકોમાંથી ચૂંટાઈને આવતા વડાપ્રધાન લોકશાહીની તાકાત જાણે છે. દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે તેવું કહી કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે પણ દેશની સંપત્તિ પર ગરીબોનો પહેલો અધિકાર છે, તેવુ ભાજપનું માનવું છે. આ ફરક મતબેંકની રાજનીતિ અને ... Full story

સોનિયા ગાંધી મારી નકલ કરે છે : નરેન્દ્ર મોદી

મત માગવા માટે રવિવારે સુરત આવેલા વડાપ્રધાન મનમોહનસિંઘ તમે ૨૦૦૬માં સુરતમાં આવેલા પૂર વખતે કયાં ગયા હતા. સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં ગુજરાત માટે કેમ એક પણ આશ્વાસન આપ્યું નહીં?’ રવિવારની વડાપ્રધાનની સભા પછી સોમવારે મુખ્યમંત્રી મોદીએ કેન્દ્ર સરકાર પર આવા વળતા પ્રહાર સુરતમાં ભાજપની હોમપીચ એવા કોટસફિલ રોડ પર યોજેલી ભાજપની એક સભામાં કર્યા હતા. સુરત બેઠક પર સર્જાયેલી પ્રવાહી સ્થિતિમાં સોમવારે શહેરમાં મુખ્યમંત્રીએ આઠ જ ... Full story

કોંગ્રેસે દેશને ઉધઈની માફક ખોખલો કર્યો છે નરેન્દ્ર મોદી અમરેલી

આજે અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભાને સંબોધી વિજયી સંકલ્પ લેવડાવ્યો હતો. અમરેલી ખાતે જાહેરસભાને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતનો ચોતરફ જય જયકાર થાય છે તે સાચુ છે તેનું કારણ એક વિકાસ અને બીજુ કારણ સાડા પાંચ કરોડ ગુજરાતીઓનો છે.ગુજરાતને (અનુ વોટબેંકની નીતીને દફનાવી રાજનિતીનો રસ્તો અપનાવ્યો છે કોંગ્રેસે ઉધઈની માફક દેશને ખોખલો કરી નાખ્યો છે ત્યારે એ આ ઉધઈનો ... Full story

સંસ્કૃત ભાષામા વેબસાઈટ ધરાવતા ભારતના સૌપ્રથમ અને એકમાત્ર નેતા નરેન્દ્રભાઈ મોદી

સંસ્કૃત ભાષામા વેબસાઈટ ધરાવતા ભારતના સૌપ્રથમ અને એકમાત્ર નેતા નરેન્દ્રભાઈ મોદી
visit : www.narendramodi.in ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વ્યકિતગત વેબસાઈટ ગુજરાતી અને અંગ્રેજી ભાષામા કાર્યરત હતી અને વધુ લોકઉપયોગી બનાવવા માટે અમદાવાદમા એલીસબ્રીજ જીમખાના ખાતેથી આજરોજ આ વેબસાઈટ નુ નવુ સંસ્કૃત અને હિન્દી સ્વરૂપ લોન્ચ કરવામાં આવ્યુ હતુ ભારતમા કોઇ નેતાની વેબસાઈટ જો સંસ્કૃત ભાષામા બની હોય તો તે એકમાત્ર નરેન્દ્રભાઈ મોદીની વેબસાઈટ છે. સંસ્કૃત ... Full story
 Page 1 of 2  1  2 »
Copyright © 2010 Narendramodi.tv. All rights reserved.
Design by Perfect Marketing and Embee Enterprise"> Tower Road, Amreli - Gujarat - India Call: +9825088887